કંટ્રાક્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટ્રાક્ટ

પુંલિંગ

  • 1

    કરારથી કરવાનું કામ; ઠેકો (કંટ્રાક્ટ આપવો; કંટ્રાક્ટ રાખવો; કંટ્રાક્ટ લેવો.).

મૂળ

इं. कॉन्ट्रेक्ट