કંટ્રાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટ્રાટ

પુંલિંગ

  • 1

    કરારથી કરવાનું કામ; ઠેકો (કંટ્રાટ આપવો; કંટ્રાટ રાખવો; કંટ્રાટ લેવો.).

મૂળ

इं. कॉन्ट्रेक्ट