કંટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કંટલ
વિશેષણ
- 1
કાંટાળું.
મૂળ
सं.
કંટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા
કંટલ
પુંલિંગ
- 1
કાંટાવાળું ઝાડ (બાવળિયો ઇ૰).
કટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા
કટલું
નપુંસક લિંગ
- 1
નાનું ઝૂંપડું.
- 2
ઝૂંપડાનું બારણું.
- 3
કપાસની સાંઠીઓનો ગૂંથેલો આડપડદો; કડતલું.
મૂળ
सं. कटक?
કેટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા
કેટલું
વિશેષણ
- 1
(માપ, સંખ્યા કે કદમાં) શા માપનું-પ્રમાણનું? (પ્રશ્નાર્થક).
મૂળ
सं. किथत्; प्रा. केत्तिल