કેટલુંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેટલુંય

વિશેષણ

  • 1

    થોડું કે સાધારણ નહિ, પણ અનિશ્ચિત છતાં પ્રમાણમાં ઘણું (માપ), સંખ્યા કે કદ.