કટલસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટલસ

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની તલવાર (ખાસ કરીને ખલાસી રાખે છે).

મૂળ

इं.

કટલેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટલેસ

નપુંસક લિંગ

  • 1

    માંસની એક વાની.

મૂળ

इं. कटलेट