ગુજરાતી

માં કટાકટની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાકટ1કૂટાકૂટ2

કટાકટ1

સ્ત્રીલિંગ

 • 1

  મારામારી; ઝપાઝપી.

 • 2

  જીવલેણ દુશ્મનાવટ.

 • 3

  તીવ્ર હરીફાઈ.

 • 4

  કટોકટી; અણીનો-બારીક સમય; કટાકટી.

મૂળ

सं. कट ઉપરથી?

ગુજરાતી

માં કટાકટની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાકટ1કૂટાકૂટ2

કૂટાકૂટ2

સ્ત્રીલિંગ

 • 1

  ઠોકાઠોક.

 • 2

  મૂએલા પાછળ ખૂબ કૂટવું.

મૂળ

કૂટવું