કટાકટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાકટી

સ્ત્રીલિંગ

  • 1

    મારામારી; ઝપાઝપી.

  • 2

    જીવલેણ દુશ્મનાવટ.

  • 3

    તીવ્ર હરીફાઈ.

  • 4

    કટોકટી; અણીનો-બારીક સમય; કટાકટી.

મૂળ

सं. कट ઉપરથી?