કટાક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાક્ષ

પુંલિંગ

 • 1

  પ્રેમ, સંકેત કે ક્રોધભરી વક્રદૃષ્ટિ.

 • 2

  લાક્ષણિક વક્રોક્તિ; કટાક્ષકથન.

નપુંસક લિંગ

 • 1

  પ્રેમ, સંકેત કે ક્રોધભરી વક્રદૃષ્ટિ.

 • 2

  લાક્ષણિક વક્રોક્તિ; કટાક્ષકથન.

મૂળ

सं.