કટાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટાબ

પુંલિંગ

  • 1

    કટાવ; રંગીન કપડામાંથી કાપીને ફૂલ ઇ૰ બનાવી તે વડે કપડા પર વેલબુટ્ટો કરવો તે.

મૂળ

સર૰ हिं.