કટામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટામણું

વિશેષણ

 • 1

  કાટ ચડાવે એવું.

 • 2

  કટાઈ જાય એવું.

 • 3

  બગડેલું; કટાણું.

મૂળ

જુઓ કાટ

કુટામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટામણ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  કુટાવું તે; ટિચામણ.