ગુજરાતી

માં કટારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાર1કટાર2

કટાર1

સ્ત્રીલિંગ

  • 1

    વર્તમાનપત્રનું કૉલમ.

ગુજરાતી

માં કટારની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાર1કટાર2

કટાર2

સ્ત્રીલિંગ

  • 1

    એક બેધારું શસ્ત્ર.

  • 2

    લાક્ષણિક કટાક્ષભરી દૃષ્ટિ કે વચન.

મૂળ

सं. कट्टार, अप. दे. कटार