કંટાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટાળી

વિશેષણ

  • 1

    કાંટાવાળી.

  • 2

    'કંટાળું' પરથી.

સ્ત્રીલિંગ

  • 1

    કાંટાવાળી.

  • 2

    હાથિયો થોર; થોરી.

  • 3

    'કંટાળું' પરથી.