ગુજરાતી

માં કટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાવવું1કુટાવવું2

કટાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કપાવવું.

  • 2

    ['કાટ' ઉપરથી] કાટ ચડે એમ કરવું.

મૂળ

'કાટલું' ઉપરથી

ગુજરાતી

માં કટાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કટાવવું1કુટાવવું2

કુટાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'કૂટવું'નું પ્રેરક.