કુટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટિ

સ્ત્રીલિંગ

  • 1

    ઝૂંપડી.

કટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટિ

સ્ત્રીલિંગ

  • 1

    કેડ; શરીરનો મધ્યભાગ.

મૂળ

सं.