ગુજરાતી

માં કૂટિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૂટિયું1કંટિયું2

કૂટિયું1

નપુંસક લિંગ

  • 1

    માર; ઠોક.

  • 2

    બાજરીને ખાંડીને કરેલી એક વાની.

મૂળ

કૂટવું

ગુજરાતી

માં કૂટિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કૂટિયું1કંટિયું2

કંટિયું2

નપુંસક લિંગ

  • 1

    ડૂંડું.

મૂળ

જુઓ કંટી