કુટિરઉદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટિરઉદ્યોગ

પુંલિંગ

  • 1

    ગૃહઉદ્યોગ; ફાલતુ સમયમાં ઘેર બેઠાં થઈ શકે તેવો ઉદ્યોગ (ઉદા૰ રેંટિયાનો ઉદ્યોગ).

મૂળ

सं.