કુટિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટિલ

વિશેષણ

  • 1

    વાંકું; વળેલું.

  • 2

    હઠીલું.

  • 3

    છળવાળું; કપટી.

મૂળ

सं.