ગુજરાતી

માં કટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટી1કુટી2કૂટી3કંટી4

કટી1

સ્ત્રીલિંગ

 • 1

  કેડ; શરીરનો મધ્યભાગ.

મૂળ

सं.

ગુજરાતી

માં કટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટી1કુટી2કૂટી3કંટી4

કુટી2

સ્ત્રીલિંગ

 • 1

  ઝૂંપડી.

ગુજરાતી

માં કટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટી1કુટી2કૂટી3કંટી4

કૂટી3

સ્ત્રીલિંગ

 • 1

  સોકટી; કૂકરી.

ગુજરાતી

માં કટીની 4 મુખ્ય વ્યાખ્યા છે: કટી1કુટી2કૂટી3કંટી4

કંટી4

સ્ત્રીલિંગ

 • 1

  ડૂંડામાંના બારીક કણ.

 • 2

  ડૂંડૂં.

 • 3

  તાજી ડાંગર.

મૂળ

'કણ' ઉપરથી?