કટીબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટીબંધ

પુંલિંગ

 • 1

  કમરપટો; કંદોરો.

 • 2

  ભૂગોળ
  (ગરમી તથા ઠંડીનો ખ્યાલ આવવા) પૃથ્વીના ગોળાના બતાવાતા પાંચ ભાગમાંનો કોઈ પણ.

 • 3

  એક છંદ; કટાવ.