કંટીવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટીવાળો

પુંલિંગ

  • 1

    ચૂલે ચડાવવાના વાસણને બહારની બાજુએ કરાતો માટીનો લેપ.

મૂળ

કંઠી+વાળો?