કૂટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂટો

પુંલિંગ

  • 1

    કચરાયેલું-ખંડાયેલું હોય તે; ભંગાર; ભૂકો.

  • 2

    માર; ઠોક (કૂટો કરવો, કૂટો કાઢવો, કૂટો વાળવો).

મૂળ

'કૂટવું' ઉપરથી