કંટોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંટોડિયું

નપુંસક લિંગ

  • 1

    ઉકરડાનો-કચરોપૂંજો નાંખવાનો ખાડો.

  • 2

    અઘણખાડ.

મૂળ

કાંટિયો (જાજરૂ) ઉપરથી?