કટોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કટોરી

સ્ત્રીલિંગ

  • 1

    વાડકી.

  • 2

    કાપડાનો સ્તનભાગ ઉપર રહેતો કાપલો.

મૂળ

दे. कटोरग; सं. कटोरा