કઠેકાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠેકાણું

નપુંસક લિંગ

  • 1

    કુમળી જગા; દેખાડતાં શરમ આવે એવી જગા (શરીરની).

  • 2

    ખરાબ-કથોલી જગા; કઠામ.

મૂળ

ક+ઠેકાણું