કઠેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠેડો

પુંલિંગ

  • 1

    બારી; અગાસી, દાદરો ઇત્યાદિ સ્થાનોએ પડી ન જવાય તે માટે કરેલી આડ.

  • 2

    ગોખ; ઝરૂખો.

  • 3

    ખટારો; મોટું ગાડું.

મૂળ

प्रा. कट्ठहर? हिं. कटहरा? म. कठाडा-कठडा