કુંઠત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંઠત્વ

નપુંસક લિંગ

  • 1

    સંકીર્ણ માનસિકતા હોવી તે; ચોક્કસ પ્રકારની માનસિક ગ્રંથિ હોવી તે.

મૂળ

हिं.