કઠપૂતળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠપૂતળી

સ્ત્રીલિંગ

  • 1

    કાષ્ઠની પૂતળી કે રમકડું (જેને તાર કે દોરી બાંધી ખેલ કરાય છે).

  • 2

    લાક્ષણિક તેમ બીજાની દોરવણી કે દોરીસંચારથી વર્તનારું.

મૂળ

हिं. कठपुतली