કંઠમણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠમણિ

પુંલિંગ

  • 1

    કંઠીમાંનો હીરો.

  • 2

    હૈડિયો.

  • 3

    લાક્ષણિક અત્યંત પ્રિયજન.