કંઠમણિન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠમણિન્યાય

પુંલિંગ

  • 1

    કરકંકણન્યાય; કેડમાં છોકરું ને ગામ ઢૂંઢે એવો ન્યાય.