કઠેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠેરો

પુંલિંગ

  • 1

    બારી; અગાસી, દાદરો ઇત્યાદિ સ્થાનોએ પડી ન જવાય તે માટે કરેલી આડ.

  • 2

    ગોખ; ઝરૂખો.

  • 3

    ખટારો; મોટું ગાડું.

મૂળ

प्रा. कट्ठहर ? हिं. कटहरा ? म. कठाडा -कठडा