કઠલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠલો

પુંલિંગ

  • 1

    ખટલો; કુટુંબકબીલો; પરિવાર; રસાલો.

  • 2

    સરસામાન; સરંજામ.