કઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ થવું; મૂંઝાવું.

  • 2

    બફારો મારવો-લાગવો.

  • 3

    કઠણ લાગવું; ખૂંચવું.

મૂળ

सं. कष्ट, प्रा. कट्ठ