કઠવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠવો

પુંલિંગ

  • 1

    ઘી તેલ ભરવાનો ગાડવો.

  • 2

    કૂવામાં બેસાડાતું લાકડાનું ચોકઠું.