કંઠાગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠાગ્ર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    કંઠનો આગળનો ભાગ.

મૂળ

+અગ્ર

કંઠાગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠાગ્ર

અવ્યય

  • 1

    મોઢે.

મૂળ

+અગ્ર