કંઠાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠાર

સ્ત્રીલિંગ

  • 1

    દરિયાનો કાંઠો; કિનારો.

મૂળ

જુઓ કંઠ

કુઠાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુઠાર

પુંલિંગ

  • 1

    કુહાડો.

  • 2

    ફરસી.

મૂળ

सं.