કઠારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠારો

પુંલિંગ

 • 1

  બફારો; ઘામ.

 • 2

  કઠેડો; બારી; અગાસી, દાદરો ઇત્યાદિ સ્થાનોએ પડી ન જવાય તે માટે કરેલી આડ.

 • 3

  ગોખ; ઝરૂખો.

 • 4

  ખટારો; મોટું ગાડું.

મૂળ

'કઠવું' ઉપરથી

કુઠારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુઠારો

પુંલિંગ

 • 1

  +કુહાડવાળો; કઠિયારો.