કંઠાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠાલ

નપુંસક લિંગ

  • 1

    સૂરણ.

  • 2

    કોદાળી.

  • 3

    લડાઈ; યુદ્ધ.

  • 4

    લાક્ષણિક કતલ.

મૂળ

सं.