કંઠાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠાળ

સ્ત્રીલિંગ

 • 1

  કંઠાર; દરિયાનો કાંઠો; કિનારો.

 • 2

  ઘોડા અથવા ગધેડા ઉપર માલ લાદવાની બેપાસિયા ગૂણ.

 • 3

  વાસણ ભરવાનો કોથળો.

 • 4

  ચીતળ (લાકડાની ).

  જુઓ કમઠાળ