કુંઠિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંઠિત

વિશેષણ

  • 1

    બૂઠું; ખાંડું.

  • 2

    રૂંધાયેલું; અટકી પડેલું.

  • 3

    સંકીર્ણ માનસિકતા ધરાવનાર; ચોક્કસ પ્રકારની માનસિક ગ્રંથિ ધરાવનાર.

મૂળ

सं.