કઠિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠિન

વિશેષણ

 • 1

  કઠણ; ઝટ ભાંગે કે પોચું નહિ એવું; સખત.

 • 2

  અઘરું; મુશ્કેલ.

 • 3

  મજબૂત.

 • 4

  લાક્ષણિક દુઃખદાયક.

 • 5

  નિર્દય.

 • 6

  સાબુનું ફીણ ન વળે એવા ગુણવાળું (પાણી); 'હાર્ડ'.

 • 7

  રશાયણવિજ્ઞાન
  ઘણી ગરમી જીરવી શકે એવો (કાચ); હાર્ડ.

મૂળ

सं.