કંઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠિયું

વિશેષણ

  • 1

    ગળું પકડે એવું; ગળે ઊતરતાં વસમું લાગે એવું; લૂખું.

મૂળ

'કંઠ' ઉપરથી