કઠિયારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠિયારી

સ્ત્રીલિંગ

  • 1

    કઠિયારાની સ્ત્રી.

  • 2

    કઠિયારાનું કામ કરતી સ્ત્રી.

મૂળ

જુઓ કઠિયારો