કંઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠો

પુંલિંગ

  • 1

    હાર; મોટા મણકાની માળા.

  • 2

    [અંગરખાના] ગળા આગળના ભાગ ઉપરનું શોભીતું સીવણ કે ભરતકામ.