કઠોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કઠોડું

નપુંસક લિંગ

  • 1

    મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી; લક્કડિયું.

મૂળ

सं. काष्ठभाण्डक