કંઠે પ્રાણ આવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠે પ્રાણ આવવા

  • 1

    મરવાની તૈયારી થવી.

  • 2

    ઘણી જ મુસીબત પડવી.