કંઠ ફૂટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંઠ ફૂટવો

  • 1

    હૈડિયો કે ઘાંટી ફૂટવી; અમુક વયનું થવું; યુવાવસ્થામાં આવવું.

  • 2

    પક્ષીને કાંઠલો આવવો.

  • 3

    વાચા આવવી.