ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કંડ1

પુંલિંગ

 • 1

  કુંડ.

 • 2

  કૂવો ચણવાની વાંકી ઈંટ.

મૂળ

જુઓ કુંડ

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કંડુ2

સ્ત્રીલિંગ

 • 1

  ચળ; ખંજવાળ.

 • 2

  ખસ; ખૂજલી.

મૂળ

सं.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કંડૂ3

સ્ત્રીલિંગ

 • 1

  ચળ; ખંજવાળ.

 • 2

  ખસ; ખૂજલી.

મૂળ

सं.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડુ

નપુંસક લિંગ

 • 1

  એક વનસ્પતિ-ઔષધિ.

મૂળ

सं. कटुक, प्रा. कडु

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડું

નપુંસક લિંગ

 • 1

  ગોળ વાળેલો ધાતુનો સળિયો; મોટી કડી.

 • 2

  હાથનું એક ઘરેણું.

 • 3

  લાક્ષણિક હાથકડી; બેડી.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડું

વિશેષણ

 • 1

  સખત; કડક; કઠણ.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડે

અવ્યય

 • 1

  કને; પાસે.

 • 2

  તરફ.

મૂળ

म.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કુંડ

પુંલિંગ

 • 1

  જમીન ખોદી બાંધેલો ખાડો (યજ્ઞ માટેનો); વેદી.

 • 2

  પાણી માટેનો પાકો પગથિયાંવાળો હોજ.

 • 3

  કુંડના આકારનું પાત્ર.

 • 4

  બલિ આપવાની જગા.

 • 5

  કૂંડી; નાનો હવાડો.

 • 6

  ખાડો.

 • 7

  કુંડપુત્ર; (સધવાના) વ્યભિચારથી ઉત્પન્ન થયેલો પુત્ર.

મૂળ

सं.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડ

સ્ત્રીલિંગ

 • 1

  એક વાર ખાંડેલી ડાંગર; કરડ.

 • 2

  ગણીને અપાતી વસ્તુ ઉપર સેંકડે અપાતો વધારો.

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી કમર; કેડ.

મૂળ

सं. कटि, प्रा. कडि

ગુજરાતી માં કડની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કડ1કડ2કડ3

કડ

અવ્યય

 • 1

  એવો અવાજ કરીને.

મૂળ

રવાનુકારી