કડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડક

વિશેષણ

 • 1

  બડૂકો બોલે એવું.

 • 2

  કઠણ; આકરું.

 • 3

  કાચું; અપરિપક્વ.

 • 4

  કડાકાવાળું; ભૂખ્યું; ઉપવાસી.

સ્ત્રીલિંગ

 • 1

  કાનનું એક ઘરેણું.

 • 2

  તખતી (બારીની).

કડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકું

વિશેષણ

 • 1

  નાણાં વિનાનું.