ગુજરાતી

માં કડકડતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડકડતું1કડકડતું2

કડકડતું1

વિશેષણ

 • 1

  કકડતું; ઘણું જ તપી ગયેલું; ઊકળતું.

 • 2

  ચોખ્ખું અને ઇસ્ત્રીવાળું (કપડું).

 • 3

  આકરી–ધ્રુજાવે એવી (ટાઢ).

ગુજરાતી

માં કડકડતુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કડકડતું1કડકડતું2

કડકડતું2

વિશેષણ

 • 1

  (કકડવું-વ૰કૃ૰) ઘણું જ તપી ગયેલું; ઊકળતું.

 • 2

  ચોખ્ખું અને ઇસ્ત્રીવાળું (કપડું).

 • 3

  આકરી-ધ્રુજાવે એવી (ટાઢ).