કડકડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડકડાટ

પુંલિંગ

  • 1

    કકડાટ; કડકડવું તે; કડકડ એવો અવાજ.

ક્રિયાવિશેષણ

  • 1

    કકડાટ; કડકડવું તે; કડકડ એવો અવાજ.

  • 2

    ઝપાટાબંધ; વેગભેર.

  • 3

    એક સરખી રીતે; અટક્યા વગર.

મૂળ

કકડવું પરથી